Entertainment4 weeks ago
બ્લેક પેન્થર ફેમ સ્ટંટમેન તારાજા રામસેસનું 3 બાળકો સાથે મોત
માર્વેલ સિનેમેટિક યુનિવર્સ અને બ્લેક પેન્થર ફેમ સ્ટંટમેન તારાજા રામસેસનું એટલાન્ટામાં એક કાર અકસ્માતમાં દુ:ખદ અવસાન થયું છે. આ સમાચારથી હોલિવુડ ઈન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો છે. આ...