Sports1 month ago
રવિવારે ઈડનમાં 70,000 પ્રેક્ષકો પહેરશે વિરાટ કોહલીના માસ્ક કોહલીના 35મા જન્મદિને જ સા.આફ્રિકા સાથે મેચ, કેક સેરેમની પણ યોજાશે
રવિવારે પાંચમી નવેમ્બરે વિરાટ કોહલીનો 35મો જન્મદિન છે અને એ પ્રસંગે ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગોલ (સીએબી)એ શાનદાર સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું છે. એ દિવસે કલકત્તાના ઈડન...