આંતરરાષ્ટ્રીય2 months ago
ઇન્દ્રમણિ પાંડે હશે BIMSTECના આગામી મહાસચિવ, પહેલી વખત કોઈ ભારતીય રાજદ્વારીને આ મોટી જવાબદારી સોંપવામાં આવી
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈન્દ્રમણિ પાંડે બિમ્સટેકને BIMSTECનાં નવા મહાસચિવ બનશે. તેઓ ટૂંક સમયમાં આ જવાબદારી સંભાળશે. તેમણે પોતાની નિમણૂકના સમાચાર શેર કરીને ખુશી વ્યક્ત કરી...