Entertainment2 months ago
સલમાન-ઐશ્વર્યા સાથે કામ કરનાર અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન, ઘણી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કર્યું હતું કામ
મનોરંજન જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીવીથી લઈને ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન થયું છે. અભિનેત્રીએ 67 વર્ષની વયે આ દુનિયાને અલવિદા...