rajkot1 month ago
નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના શિક્ષિકા સાથે બાલી ટૂર પેકેજના નામે રૂા.2.34 લાખની ઠગાઇ
યુનિવર્સિટી રોડ પરના હરીનગરમાં રહેતા અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા છંદાબેન સોમનાથભાઈ પાલ (ઉ.વ.57) સાથે બાલી ટુર પેકેજના નામે ગઠિયાએ રૂા.2.34 લાખની છેતરપીંડી...