ગુજરાત1 month ago
નવસારીમાં બાલ્કની તૂટતાં 40 વર્ષીય મહિલાનું મોત, જર્જરિત ઈમારતની નોટિસ છતાં રહેતા હતા લોકો
નવસારીમાં કોમ્પલેક્ષની બાલ્કની મહિલા માટે કાળ બની હોવાનું સામે આવ્યું છે. નવસારીમાં એક જર્જરિત કોમ્પલેક્ષના પહેલા માળે એક મહિલા ઊભી હતી. આ કોમ્પલેક્ષની બાલ્કની તૂટતાં મહિલા...