rajkot3 weeks ago
જસદણના બાખલવડમાં વાડીમાંથી ગાંજાના વાવેતર સાથે વાડી માલિક ઝડપાયો
જસદણના બાખલવડ ગામે આવેલી વાડીમાંથી એસઓજીએ ગાંજાનું વાવેતર ઝડપી લઈ વાડી માલીક ધીરૂૂ કેશુભાઈ પલાળીયા (ઉ.વ.35)ની ધરપકડ કરી હતી.છેલ્લા કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરેલુ છે તે...