GIR SOMNATH3 weeks ago
સુરવાની સહકારી મંડળીના કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી-બેંક મેનેજરના જામીન ફગાવાયા
ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના સુરવા ગામની સહકારી મંડળીમાં આશરે રૂા.6 કરોડ જેવી માંતબર રકમનું કૌભાંડ આચરનાર મંડળીના મંત્રી, બેંક મેનેજરની જામીન અરજીઓ કોર્ટે ફગાવી દીધેલ...