india1 month ago
ઉત્તર પ્રદેશ અકસ્માત / બદાયૂમાં શાળાએ જતા બાળકોને નડ્યો કાળ, ડ્રાઈવર સહિત 6 ભૂલકાના લીધા ભોગ
ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં સોમવારે એટલે કે આજે સવારે બે સ્કૂલ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં છ બાળકો અને એક ડ્રાઈવરના મોત થયા હોવાના સમાચાર...