india1 month ago
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી સખળડખળ, દેવેન્દ્ર ફડણવીસના વીડિયોથી ગરમાવો
મહારાષ્ટ્ર ભાજપના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહેતા જોવા મળી રહ્યા છે કે હું ફરી આવીશ…...