GIR SOMNATH3 weeks ago
સૂત્રાપાડાના રંગપુરમાં પત્નીના પ્રેમીએ ધમકી આપતા પતિનો આપઘાતનો પ્રયાસ
સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે પત્નીના પ્રેમીએ ધમકી આપતા પતિએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ...