rajkot2 months ago
ગોંડલમાં શહેર-તાલુકા ભાજપના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ
ગોંડલ શહેર તાલુકા ભાજપ નાં હોદેદારોની મુદત પુર્ણ થતા જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા શહેર ભાજપ પ્રમુખ તરીકે ઉપેન્દ્રસિંહ (પિન્ટુભાઈ)ચુડાસમા,મહામંત્રી તરીકે અશોકભાઈ પરવાડીયા તથા સમીરભાઈ...