ગુજરાત2 months ago
મંત્રી કુંવરજી હળપતિના વિવાદિત નિવેદન સામે ભારે રોષ; આવેદન
છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાના સુરતમાં મંત્રી કુંવરજી હળપતિના વિવાદિત નિવેદન મામલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ આકરા સૂત્રોચ્ચાર કરી મંત્રી કુંવરજી હળપતિનો વિરોધ નોંધાવ્યો હતો....