jamnagar4 weeks ago
ખંભાળિયામાં શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર શરૂ કરવા ધારાસભ્યને રજૂઆત
દેવભુમિ દ્વારકા જીલ્લાનું વડુ મથક ખંભાળીયા છે. આ ખંભાળિયામાં અસંખ્ય લોકો મજુરી માટે તેમજ કામ માટે અન્ય રાજયો તેમજ શહેરમાંથી આવે છે. ખંભાળીયા નજીકમાં વિશાળ ખાનગી...