ગુજરાત1 month ago
આણંદ જિલ્લાના દાવોલ પાસે કારની ટક્કરથી ટુ વ્હિલર પર જતો પરિવાર હવામાં ફંગોળાયો, 2ના મોત, જુઓ આ સમગ્ર CCTV ફૂટેજ
હાલ રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. બોરસદના દાવોલ પાસે એક ગમખ્વાર અક્સમાત થયો છે....