rajkot2 weeks ago
બહેનના ઘેર સીમંત પ્રસંગે જતા વૃધ્ધનું બાઈક અકસ્માતમાં મોત
ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે બહેનના ઘરે સીમંત પ્રસંગમાં જતા પાટીદાર ગામના વૃદ્ધનું બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં ગમગીની...