rajkot2 weeks ago
રોયલ પાર્કમાં એકલા રહેતા કારખાનેદાર વૃદ્ધનું ઘરે ઇજાગ્રસ્ત હાલતમાં મોત
ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્ક-7માં એકલા રહેતાં જેન્તીભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.વ.65) નામના કારખાનેદાર વૃધ્ધ તેમના ઘરમાં માથામાં ઇજા થયેલી હાલતમાં બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં....