આંતરરાષ્ટ્રીય4 weeks ago
ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં ખાત્મો, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા
ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે. અકરમ ગાઝીને ગઈ કાલે પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી...