રાષ્ટ્રીય1 month ago
દુકાનનાં સ્ટૂલ પર બેસવા બદલ બાળકને મળી તાલિબાની સજા, માસુમને પિતા-પુત્રએ માર્યો ઢોર માર, જુઓ Video
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક સગીર બાળકને સ્ટૂલ પર બેસીને પ્રસાદ ખાવો મોંઘો પડ્યો. ત્યાં હાજર પિતા-પુત્રએ બાળકને ઢોર માર માર્યો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ...