ગુજરાત1 month ago
અમદાવાદ / AMC દ્વારા સતત બીજા દિવસે કરાઈ કાર્યવાહી, પ્રદૂષણ ફેલાવતી 25 કન્સ્ટ્રક્શન સાઈટો કરી સીલ
અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતી અને ગ્રીન નેટ-સેફ્ટી નેટ વિના ધમધમતી બાંધકામ સાઈટો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. સતત બીજા દિવસે AMC દ્વારા કાર્યવાહીના ભાગરૂપે...