Sports4 weeks ago
અમદાવાદમાં દ.આફ્રિકા સામે હાર સાથે અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર
વર્લ્ડકપ 2023માં શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તા વચ્ચે મેચ મુકાબલો ખેલાયો હતો. જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ 50 ઓવરમાં 244 રન...