ગુજરાત1 month ago
સૌરાષ્ટ્રના 889 કુપોષિત બાળકોને 1 વર્ષ માટે દત્તક લેતી હિન્દુ યુવા વાહિની
યોગી આદિત્યનાથજી મહારાજ (મુખ્ય સંરક્ષક- હિન્દુ યુવા વાહિની)ના વિચારધારા અને સંગઠનના ઉદેશો અનુસાર સશકત મહિલા, સાક્ષર બાળક, સ્વસ્થ ભારત, અંતર્ગત રાજયમાં બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને...