rajkot1 month ago
શાપર-વેરાવળમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું
રાજકોટની ભાગોળે શાપર- વેરાવળ રહેતી અને ખાનગી કંપનીમાં સીકયુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી સીકયુરીટી એજન્સી ચલાવતો યુવાન એચ.આઇ.વી. પોઝીટીવ હોવા...