Uncategorized2 weeks ago
મોરબી પોલીસે 9 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા 9 માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. પોલીસ ચાર્ટર એક્ટ મુજબની કામગીરી કરવા...