GIR SOMNATH4 weeks ago
631 કર્મચારીને પગાર આપી દઇ દિવાળી સુઘારતી વેરાવળ-પાટણ પાલિકા
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકામાં ફરજ બજાવતા 631 જેટલા કર્મચારીઓને આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં ઓકટોમ્બર માસનો પગાર તા.1ના જ દરેક કર્મચારીના બેંક ખાતામાં જમા કરાવતા કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ...