Business1 year ago
શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 567 પોઇન્ટ ગગડ્યો ; બેન્કિંગ શેરો લાલ નિશાનમાં
સોમવારે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 30 શેરોવાળા સેન્સેક્સમાં 420 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 59,226.46 પર ટ્રેડ થઈ રહ્યો...