india4 weeks ago
મહાદેવ એપના પ્રમોટર્સે છત્તીસગઢના CMને 508 કરોડ આપ્યા: ED
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે મોટો દાવો કરતા કહ્યું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં 508 કરોડ રૂપિયા આપ્યા...