National2 months ago
Chandrayaan-3/ આજે અંતિમ વખત પૃથ્વીનું ચક્કર લગાવશે ચંદ્રયાન-3, અંતરિક્ષના એક્સપ્રેસ-વે પર મોકલાશે
ચંદ્રયાન-3 આજે એટલે કે, 25 જુલાઈ 2023ના રોજ બપોરે 2થી 3 કલાક દરમ્યાન અંતિમ વખત પૃથ્વીની ફરતે ચક્કર લગાવશે. આ પાંચમું અર્થ બાઉંડ ઓર્બિટ મૈન્યુવર છે....