rajkot4 weeks ago
જસદણ શહેરમાં વિવિધ કામો માટે 355 લાખની રકમ મંજૂર કરતી સરકાર
જસદણ નગરપાલીકા વિસ્તારમાં સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સરકારે રૂૂા.355 લાખની રકમ મંજુર કરી છે આ કામો વહેલી તકે મંજુર કરવામાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની...