Breaking News2 months ago
પર્યટનમાં ગુજરાતની લાંબી છલાંગ/ વિદેશી પર્યટકોને આકર્ષવામાં રાજ્ય પ્રથમ સ્થાને, 2022માં 13 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા ગુજરાત
વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023ના અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલ અનુસાર, વિદેશી...