GIR SOMNATH4 weeks ago
ગીર સોમનાથ જિલ્લામાં 150 કિગ્રા અખાદ્ય જથ્થાનો કરાયો નાશ
આગામી સમયમાં આવનાર દિવાળીના તહેવારના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમ અનુસાર તેમજ લોકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી દિવાળીના તહેવાર પહેલા મીઠાઈ...