GIR SOMNATH1 month ago
વેરાવળ-પાટણ-જોડિયામાંથી 145 ઢોર પકડી વાડે-પાંજરાપોળમાં મોકલાયા
વેરાવળ-પાટણ જોડીયા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલીકાની ટીમોએ 145 જેટલા રખડતા ઢોર-પશુઓને પકડી ઢોરવાળા અને ગૌશાળામાં મોકલી દેવામાં આવેલ છે. વેરાવળ-પ્રભાસ પાટણ જોડીયા શહેરમાં...