india1 month ago
આંધ્ર ટ્રેન અકસ્માતમાં 14નાં મૃત્યુ: માનવીય ભૂલથી દુર્ઘટના ઘટી: રેલવે
આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોઠાવલસા ડિવિઝનમાં અલામંદા-કંથાકપલ્લી ખાતે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. આ દુર્ઘટનામાં આંકડો વધી 14...