Uncategorized1 month ago
કોઠારિયા રોડ ઉપર 13 વર્ષીય છાત્રાને ઇન્સ્ટા. મારફત ફસાવી વિધર્મી સગીર ભગાડી ગયો
શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય વિદ્યાર્થીનીને ઇન્સ્ટ્રાગ્રામ મારફત પ્રેમજાળમાં ફસાવી વિધર્મી સગીર ભગાડી ગયો હતો. જેથી પરિવારજનોએ તાત્કાલીક પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસે મોબાઇલ...