rajkot2 weeks ago
સરકારી નોકરી અપાવવાની લાલચ આપી બેરોજગાર યુવાન પાસેથી 10 લાખ પડાવ્યા
સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી જૂનાગઢનાં એમ.સી.એ.ના વિદ્યાર્થીને શીશામાં ઉતારી ધોરાજીનાં કલાણા ગામના શખ્સ અને મિત્રએ બે કટકે 10 લાખ પડાવી સરકારી નોકરી નહીં આપી...