તેરી અદા વાહ વાહ ક્યા બાત હૈ

ભારતની જાણીતી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ ગઈકાલે મુંબઈના એક ફેશન વીક શોમાં એક જાણીતા ડિઝાઇનરમાં ડ્રેસમાં સજજ થઈને રેમ્પ પર કેટવોક કર્યું હતું. સાનિયાએ છેલ્લા 4 મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યા પછી તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પણ પોતાનો ફોટો શેર કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ