ધોની રિટર્ન્સ…

યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને માંડ એક મહિનો અને 11 દિવસ બાકી છે ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીના જેએસસીએ સ્ટેડિયમની ઇન્ડોર સુવિધામાં ફરી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.ધોની છેલ્લે ભારત વતી 2019ના વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં રમ્યો હતો. તેણે અહીંની પ્રેક્ટિસમાં નેટ બોલરોની ગેરહાજરીમાંબોલિંગ મશીનની મદદ લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ