રતલામી સેવ


: સામગ્રી :
500 ગ્રામ બેસન (ચણાનો લોટ)
5 ટુકડા તજ
20 નંગ લવિંગ
10 મરી
1 ટી સ્પૂન અજમા
1 ટેબલ સ્પૂન સફેદ મરી પાઉડર
1 ટી સ્પૂન હિંગ
1 ટી સ્પૂન સૂંઠ પાઉડર
2 ટી સ્પૂન સંચળ
6 થી 7 ટેબલ સ્પૂન તેલ
મીઠું સ્વાદ મુજબ
તળવા માટે તેલ
: રીત :
તજ,લવિંગ,સૂંઠપાઉડર, સંચળ, હિંગ, અજમા, મરી મિક્સરમાં પીસી લેવું.
ત્યાર બાદ મોટા બાઉલમાં ચણાનો લોટ, પીસેલો મસાલો, મીઠું અને તેલ લેવું .
બધું મિક્સ કરી સોફ્ટ કણક બાંધી લેવી, ત્યાર બાદ તેને 10 મિનિટ રેસ્ટ આપવો.
ત્યાર બાદ લોટને મસળી સેવના સંચામાં ભરી સેવ પાડવી અને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવી.
ડ કરી શકાય.

રિલેટેડ ન્યૂઝ