હોમ મેડ મેયોનેઝ

1 કપ ફ્રેશ ક્રીમ
1/4 કપ સનફલાવર તેલ
2 ટેબલ સ્પૂન વિનેગર
1/2 ટી સ્પૂન મીઠું
1/2 ટી સ્પૂન રાયના કુરિયા
1 ટી સ્પૂન દળેલી ખાંડ
રીત:
સૌ પ્રથમ ક્રિમ, તેલ, વિનેગર ફ્રીઝરમાં 30 મિનિટ માટે મૂકવા.
ત્યાર બાદ મોટા બાઉલમાં ક્રિમ,તેલ, રાયના કુરિયા મીઠું નાખી બ્લેન્ડર મિક્સ કરવું.
ત્યાર બાદ વિનેગર નાખી થિક પેસ્ટ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરવું . હોમ મેડ મેયોનેઝ તૈયાર છે.
ફ્રેંકી, સેન્ડવીચ, બર્ગરમાં આ મેયોનેઝ યુઝ કરી શકાય.
તેમજ હર્બ્સ, લસણ, ટોમેટો સોસ એડ કરી ફલેવર્ડ
મેયોનેઝ બનાવી સ્ટાર્ટર સાથે સર્વ કરી શકાય.

રિલેટેડ ન્યૂઝ