ફ્રુટી દૂધ પૌઆ

સામગ્રી :
1/2 કપ પૌઆ, 4 ટેબલ સ્પૂન દળેલી ખાંડ , 1 કપ કોકોનટ મિલ્ક અથવા દૂધ, 1/2 કપ કેળું અને પાઈનેપલના ટુકડા
કાજુ – બદામના ટુકડા જરૂર મુજબ
રીત:
પૌઆને બાઉલમાં લઇ પાણી નાખી 10 મિનિટ પલાળવા.
ત્યાર બાદ પૌઆમાંથી પાણી કાઢી લેવું.
એક બાઉલમાં પૌઆ, ફ્રૂટ,
કાજુ – બદામના ટુકડા, કોકોનટ
મિલ્ક અને ખાંડ એડ કરી
મિક્સ કરવું .
ચિલ્ડ સર્વ કરવું

રિલેટેડ ન્યૂઝ