સીતાફળ દૂધ પૌઆ

સામગ્રી :
1/2 કપ સીતાફળ પલ્પ, 1લિટર દૂધ
125 ગ્રામ પૌઆ, 8 થી 10 ટેબલ સ્પૂન ખાંડ
રોસ્ટેડ બદામના ટુકડા જરૂર મુજબ
દૂધમાં ખાંડ નાખી ઉકળવા દેવું
પૌઆને પાણીમાં ધોઇ 5 મિનિટ પલાળી લેવા. દૂધમાં પૌઆ એડ કરી 15 મિનિટ ઉકાળવું.
ત્યાર બાદ ગેસ બંધ કરી ,સીતાફળનો પલ્પ મિક્સ કરવો
રોસ્ટેડ બદામની કતરણ એડ કરવી.
ચિલ્ડ સર્વ કરવું.

રિલેટેડ ન્યૂઝ