નૂડલ્સ ચાટ :

સામગ્રી : 200 ગ્રામ નૂડલ્સ (બાફીને તળી લેવા) 1 કપ બાફીને સમારેલા બટાટા 2 નંગ સમારેલ ડુંગળી 1/2 કપ બાફેલા વટાણા 1 કપ લાંબી સમારેલ કોબી 1/8 કપ લાંબા સમારેલ કેપ્સીકમ 4 ટેબલ સ્પૂન કોથમીર-ફુદીનાની ચટની 1/4 ટીસ્પૂન મરી પાવડર 1 ટેબલ સ્પૂન રેડ ચીલી પાઉડર 1 ટેબલ સ્પૂન વિનેગર 2 ટેબલ સ્પૂન ટોમેટો કેચપ મીઠું સ્વાદ મુજબ : રીત : એક મોટા બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી તરત જ સર્વ કરવું. : વેરીએશન : જૈન બનાવવા માટે ડુંગળી તેમજ આદુનો ઉપયોગ ન કરવો.

રિલેટેડ ન્યૂઝ