ટીપ્સ ફ્રોમ મોમ

બ્રેસ્ટ કેન્સરની તકેદારીના પગલાંરૂપે કેટલીક બાબતો ની કાળજી રાખવી.
વજન નિયંત્રિત રાખો ઓવરવેઇટ ન થાય તેનું ધ્યાન રાખો.
દરરોજ નાહવાના સમયે સ્તનનું સેલ્ફ એક્ઝામિનેશન કરવું ક્યાંક ગાંઠ, દુખાવો કે બીજું કંઈ અલગ લાગે તો ડોક્ટરનો સંપર્ક કરવો.
40 વર્ષ પછી ક્વોલિફાઇડ ડોક્ટર પાસે મેમોગ્રાફી અવશ્ય કરાવવી.
બાફેલ કે પલાળેલા સોયાબીનનું સેવન કરો અથવા સોયાબીનનું દૂધ પણ લઇ શકાય.
લીલા શાકભાજી,તાજા ફળો, અનાજ, સૂકો મેવો વગેરે વધુ પ્રમાણમાં લો.
હેલ્ધી ડાયેટની કાળજી રાખો.
મનગમતી એક્સરસાઇઝ કરો ,યોગ કરો,જે શોખ હોય તે પ્રવૃત્તિ કરો અથવા યોગા અને મેડિટેશનની ટેવ પાડો. મનગમતી પ્રવૃત્તિ કરો, ખુશ રહો.

રિલેટેડ ન્યૂઝ