કમળો : આયુર્વેદિક સફળ ઉપચાર

શરદ ઋતુને રોગોની માતા કહેવાય છે શરદઋતુમાં સ્વભાવત: જ પિત્તપ્રકોપ થતો હોય છે. વળી, ઘણા બધાં પિત્તને સંબંધિત ઈન્ફેકશન્સ પણ પ્રસરતા હોય છે. આ બધામાં લિવરની મહત્ત્વની ભૂમિકા છે. જો કશદયિ રીક્ષભશિંજ્ઞક્ષ સારું હોય તો પાચન સુયોગ્ય થાય અને જઠરાગ્નિ મંદ ન પડે તો ઘણાં રોગોથી બચી શકાય છે. કારણ કે, આયુર્વેદમાં કહ્યું છે કે,

વધુમા શરીરમાંથી વિષકત તત્વોને પણ બહાર કાઢે છે. આહાર શૈલી, જીવનશૈલીમાં આવેલ પરિવર્તન અને વધુ પડતાં માનસિક તનાવને કારણે તથા આલ્કોહોલ સેવનનો કારણે લિવરનાં રોગો વધ્યા છે. હાલમાં પણકમળાનાં રોગીઓના કેસ વધતાં જાય છે. કમળોએ કશદયિ ને સંબંધિત રોગ છે જેમાં ચામડી અને આંખના સફેદ ભાગનો રંગ પીળાશ પડતો થઇ જાય છે. જે રકતમાં બિલીરૂબીન નામનાં ઇશહય ાશલળયક્ષિં વધવાને કારણે થાય છે. આયુર્વેદમાં આ વ્યાધિને ‘કામલા’ સાથે સરખાવી શકાય. વાત, પિત્ત, કફ પૈકી કોઇપણનાં અસંતુલનને કારણે વ્યાધિ થાય છે.
પિત્ત વધવાથી લિવરનાં રોગો થાય છે. આયુર્વેદ અનુસાર ‘રંજક પિત્ત’- પિત્તનો એક પ્રકાર વધવાથી આ રોગ થાય છે.

કમળાનાં સામાન્ય લક્ષણો

ત્વચા અને આંખનો સફેદ ભાગ પીળાશ પડતો થવો
ભૂખ ન લાગવી
કમજોરી
થાક
અપચન
તંદ્રા
શરીરમાં દાહ થવો.

કમળાની આયુર્વેદિક ચિકિત્સા

આયુર્વેદમાં શાખાશ્રિત અને કોષ્ઠાશ્રિત એમ બે પ્રકારે ‘કામલા’નું વર્ણન છે. જે અનુસાર ચિકિત્સા સફળ થાય છે. રોગી અને રોગની સ્થિતી અનુસાર વિરેચન પણ ફાયદો કરે છે. ભૂમિ આમલકી, કરિયાતું, ભાંગરો, શરપુંખ, ગળો કટુકી, પુનર્નવા, હરડે, કુંવારપાઠું, ગોરખમુંડી વગેરે ઔષધો લાભદાયક છે.

રિલેટેડ ન્યૂઝ