લિચી લેમોનેડ

સામગ્રી:
4 ગ્લાસ લીચી જ્યુસ (રેડી પેકેટ જ્યુસ)
1 ટુકડો આદુની પેસ્ટ
ફુદીનો જરૂર મુજબ
1 કપ લીલી દ્રાક્ષ
બરફના ટુકડા
1/4 ટી સ્પૂન મીઠું
2 ટેબલ સ્પૂન લીંબુનો રસ
રીત:
મિક્સર જારમાં બરફ, દ્રાક્ષ, મીઠું, આદુની પેસ્ટ નાખી પીસવું તેને ગરણાથી ગાળી લેવું.
ફુદીનો નાખી એકદમ ઠંડું સર્વ કરવું.

  • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ