ગ્રેપબેરી મોજીતો

સામગ્રી:
4 કપ કાળી દ્રાક્ષનો જ્યુસ
4 ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ
4 ગ્લાસ લેમોનેડ
1 કપ ફુદીનો
રીત:
સ્ટોબેરી, કાળીદ્રાક્ષનો જ્યુસ, બરફના ટુકડા બ્લેન્ડ કરવા. ત્યારબાદ તેમાં ફુદીનો નાખી સરખું મિક્સ કરવું.
એકદમ ઠંડુ સર્વ કરવું.

  • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ