રેડ વેલ્વેટ ચીઝ બાઇટ્સ


સામગ્રી :

 • 50 ગ્રામ ફ્રેશ ક્રીમ
 • 200 ગ્રામ વ્હાઇટ ચોકોલેટ
 • 50 ગ્રામ ક્રીમ ચીઝ
 • રેડ વેલ્વેટ કેક ક્રામ્સ જરૂર
  મુજબ
  : રીત :
  ફ્રેશ ક્રીમ અને વ્હાઇટ ચોકલેટ મિક્સ કરી ગરમ કરવું.
  ચોકલેટ મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા
  દેવું.
  ત્યાર બાદ ક્રીમ ચીઝ એડ કરી મિક્સ કરી બોલ્સ બનવવા.
  બોલ્સને રેડ વેલ્વેટ બ્રાઉની ક્રામ્સથી કોટ કરવા.
 • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ