ત્રિરંગી પુલાવ

સામગ્રી: 250 ગ્રામ ચોખા, 25 ગ્રામ છીણેલુ ચીઝ, 2 મોટી ચમચી ટામેટો સૂપ, સોસ, 25 ગ્રામ લીલા વટાણા, 25 ગ્રામ બટાકા, 2 મોટા ચમચા વાટેલા લીલા ધાણા, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી રાઈ, દોઢ ચમચી મીઠુ, 2 મોટી ચમચી ઘી, 20 કિશમિશ, 3-4 કાજુ.
બનાવવાની રીત: સૌથી પહેલા ચોખાને બાફીને ત્રણ ભાગમાં વહેંચી લો. વટાણા અને બટાકાને બાફી લો. બટાકાના નાના નાના ટુકડા કરો. કિશમિશ થોડીવાર સુધી પાણીમાં પલાળી કાઢી લો. એક ભાગમાં લીલા ધાણાની ચટણી, વટાણા અને મીઠુ ઉમેરી અલગ મુકી દો. બીજુ પડ બનાવવા માટે ચમચી ઘી ગરમ કરીને કાજુના નાના ટુકડા કરી સેકી લો. આમાં કિશમિશ, સોસ,ચમચી મીઠુ અને ચોખાનો બીજો ભાગ નાખી મિક્સ કરી લો.

  • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ