અરીસા પીઠા (ઓડિસામાં મકરસંક્રાંતિ પર બનતી ટ્રેડિશનલ સ્વીટ)


: સામગ્રી :

 • 1 કપ – ગોળ
 • 1 કપ – પાણી
 • 3 ટેબલ સ્પૂન – તલ
 • 2 કપ ચોખાનો લોટ
 • 1/8 ટી સ્પૂન – મીઠા સોડા
 • તળવા માટે તેલ
  : પદ્ધતિ :
 • સૌ એક પેનમાં પાણી અને ગોળ લેવો. તેમાં તલ, સોડા નાખી ઉકળે અને ગોળ ઓગળે ત્યાં સુધી થવા દેવું.
 • ત્યારબાદ તેમાં ચોખાનો લોટ નાખી હલાવવું. ગોળ બોલ બને ત્યાં સુધી હલાવવું.
 • ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું.
 • ઠંડુ થાય એટલે હાથેથી થેપલી વાળી તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવું.
 • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ