સામગ્રી
1 કપ- ચણાનો લોટ
1 કપ વલોવેલુ દહીં
1/2 ચમચી- મીઠું સ્વાદનુસાર
1/2 ચમચી- હળદર
1/2 ચમચી- આદુની પેસ્ટ
2 ચમચી- તેલ
1 ચમચી- ઝીણી સમારેલી કોથમીર
1થી 1 ચમચી- છીણેલું
1/2 ચમચી- રાઇ
લીલા મરચા
પદ્ધતિ :-
- ખાંડવીનું ખીરું તૈયાર કરવા માટે બેસન, વલોવેલું દહીં, મીઠું, આદુની પેસ્ટ, હળદર, અને 1 કપ પાણી નાખીને સારી રીતે
- હવે એક પેનમાં ખીરું નાખો અને ચમચાથી હલાવવું. ખીરું ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. ખીરું સતત હલાવતા રહો. લગભગ 4-5 મિનિટમાં તે ખીરું ઘટ્ટ થઈ જશે.
-->
- હવે એક થાળીને ઊંધી રાખીને ખાંડવીનું ખીરું થાળી પર ફેલાવી દો અને તેને ઠડું થવા દો.
- એક નાની કડાઈમાં તેલ નાંખો અને તેને ગરમ કરો. હવે તેમાં રાઈ નાખો, રાઈનો વઘાર થઈ જાય
- હવે આ મિશ્રણને થાળી પર પાથરેલા મિશ્રણ પર નાખો. તેને છરીની મદદથી લાંબા પહોળા
- સ્વાદથી ભરેલી ખાંડવી તૈયાર છે. ખાંડવીને લીલી ધાણાની ચટણી સાથે સર્વ કરો અને ખાઓ.